Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

પહેલા નાસ્તા...મોબાઇલની મજા...પછી દંડ ઉઘરાવવાની કામગીરી

સવારે હેલ્મેટની માટેની ડ્રાઇવ શરૂ થઇ એ પહેલાની ક્ષણોમાં અલગ-અલગ ચોકમાં ટ્રાફિક પોલીસની કામગીરીમાં મદદરૂપ થતાં ટ્રાફિક વોર્ડન દ્વારા પોતાની અંગત કામગીરીઓ પુરી કરી લેવામાં આવી હતી. કેકેવી ચોક, કોટેચા ચોક, કિસાનપરા ચોકમાં વોર્ડન ફરજનો સમય શરૂ થાય એ પહેલા નાસ્તામાં, મોબાઇલ ચેક કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:51 pm IST)