Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

રહી રહીને રોનક : છેલ્લા દિવસોમાં ઘરાકી નિકળી ખરી : દિવાળીનો માહોલ જામ્યો

રાજકોટ : દિવાળીના પૂર્વ દિવસોમાં જે ઘરાકી દેખાવી જોઇએ તેવી ગીરદી બજારોમાં નહીં જામતા વેપારીઓમાં નિરાશા છવાઇ હતી. પરંતુ રહી રહીને રોનક નિકળી હોય તેમ આજે છેલ્લા બે દિવસથી કાપડ, બુટ ચંપલ, ડેકોરેટીવ આઇટમોની બજારમાં ગીરદી જામતા વેપારીઓના હૈયે ટાઢક વળી છે. ચકાચૌંધ રોશનીથી માર્ગો ઝળહળતા થતા બરાબરનો દિપોત્સવી માહોલ જામી ગયો છે. તસ્વીરમાં  ધર્મેન્દ્રરોડ, ઘી કાંટા રોડ, ગુંદાવાડીની બજારો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૬.૫)

(3:47 pm IST)