Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સેટલમેન્ટ કમિશનર જાદવ રાજકોટમાં

રોલ ઓબ્ઝર્વર તરીકે રાજકીય પક્ષો સાથે બેઠક

રાજકોટ તા.૩: રાજયના સેટલમેન્ટ કમિશનર શ્રી આર.એમ. જાદવ (આઇ.એ.એસ.) આજે બપોર બાદ અહીંની મુલાકાતે આવી રહયાં છે. તેઓ મતદાર યાદી સુધારણાના જિલ્લા નિરીક્ષક છે. તેમણે કલેકટર કચેરીમાં અધિકારીઓ અને પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી છે. તેઓ વહીવટી હેતુથી સીટી સર્વે કચેરીની પણ મુલાકાત લ્યે તેવી શકયતા છે.(૧.૨૭)

 

(3:22 pm IST)