Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા સમૂહલગ્ન તથા યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન

ર૪, ફેબ્રુઆરી, ર૦૧૯ના રોજ પરમાં સમૂહલગ્નમાં વર કન્યાઓને ૧પ૦ થી વધુ ગૃહવપરાશની વસ્તુઓ ભેટ સ્વરૂપે અપાશે : મુખ્ય યજમાન તરીકે સ્વ.ધીરજલાલ નારણજી જસાણી ચેરીટેબલ ટ્રસ્ટ-પરિવાર રહેશે : લગ્ન નોંધણી અંગેનું પ્રમાણપત્ર વિનામૂલ્યે અપાશે

રાજકોટ તા.૩: સતત ૬૩ વર્ષથી રઘુવંશી સમાજ માટે અનેકવિધ પ્રવૃતિ કરતી સંસ્થા શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ - રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.ર૪-ર-ર૦૧૯ - રવિવારે રાજકોટ ખાતે બાવનમાં સમુહલગ્ન તથા યજ્ઞોપવિત સમારોહનું વિશાળ આયોજન મુખ્ય યજમાન સ્વ. શ્રી ધીરજલાલ નારણજી જસાણી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના શ્રી જયસુખભાઇ જસાણી શ્રી ઇન્દીરાબેન જસાણી શ્રી રાજુભાઇ જસાણી શ્રી યોગેશભાઇજસાણી (પ્રમુખશ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ-રાજકોટ)ના મુખ્ય સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય યજમાન પરિવાર તરફથી રઘુવંશી સમાજના લગ્નોત્સુક યુવક - યુવતિઓને સોનાની ચૂંક, ચુંદડી, પાનેતર, ચાંદીના પગના સાંકળા, ખડક, સ્ટીલની કોઠી, કન્યાદાનના વાસણો, બટુકોને પેન્ટ-શર્ટ પીસ, બટુકોને ભાતાના ડબરા તથા સંસ્થાના શુભેચ્છકો - દાતા પરિવારજનો દ્વારા કુલ ૧૫૦ થી વધુ ગૃહવપરાશની વસ્તુઓ શુભેચ્છા ભેટ સ્વરૂપે આપવામાં આવશે તથા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ વિનામૂલ્યે આપવામાં આવશે.

રઘુવંશી સમાજના લગ્નોત્સુક દિકરા-દિકરીઓ આ બાવનમાં સમુહલગ્નમાં જોડાઇ શકશે જે માટે સંસ્થા દ્વારા નકકી કરવામાં આવેલ નિયમો પાડવા ફરજીયાત રહેશે તથા આ માટે નિયત કરેલું રજીસ્ટ્રેશન ફોર્મ, પાસપોર્ટ સાઇઝના બે કલર ફોટા, સ્કૂલ લીવીંગનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડની નકલ તથા જ્ઞાતિનું પ્રમાણપત્ર ફરજીયાત આપવાનું રહેશે તેવું યાદીમાં જણાવાયું છે. રજીસ્ટેશન ફોર્મ મેળવવા માટે સંસ્થાના કાર્યાલય શ્રી લોહાણા યુવક પ્રગતિમંડળ - સાંગણવા ચોક લોહાણા મહાજન વાડી બિલ્ડીંગ - કોટક શેરી, રાજકોટ ફોન નં. ૦ર૮૧-રર૩૪૭૧૪ સમય દરરોજ સાંજે ૭ થી ૯ દરમ્યાન સંપર્ક કરી, ફોર્મ ભરી, સાથે જરૂરી ડોકયુમેન્ટ આપી શકાય છે.

પર માં સમુહલગ્ન માટે શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટના સર્વે હોદ્દેદારો, શ્રી યોગેશભાઇ જસાણી - પ્રમુખ (મો. ૯૪ર૬ર ૧૬૭૯૪) તથા શ્રી ડો.નીતીનભાઇ રાડીયા, શ્રી હિતેશભાઇ પોપટ, પ્રકાશભાઇ સુચક, પરેશભાઇ તન્ના, જીમ્મીભાઇ દક્ષિણી કન્વીનરો શ્રી સંજયભાઇ વસંત, શ્રી ધ્રુવિલભાઇ જસાણી, શ્રી માયાભાઇ કોટેચા, અલ્પેશભાઇ માનસેતા, શ્રી અજયભાઇ ઠકરાર, શ્રી અશોકભાઇ હિન્ડોચા, સંજયભાઇ કકકડ, શ્રી પ્રકાશભાઇ ઠકકર, ભુપેન્દ્રભાઇ કોટક, શ્રી પાર્થભાઇ જસાણી તથા તમામ કન્વીનરો કારોબારી સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. કાર્યાલય પર વિનોદભાઇ બુધ્ધદેવ, દિનેશભાઇનો ફોન નં. ૦ર૮૧ - રર૩૪૭૧૪ સાંજે ૭-૦૦ થી ૯-૦૦ તથા રવિવારે સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધીમાં રૂબરૂ સંપર્ક કરી ફોર્મ મેળવી સમયસર ભરી આપવા અપીલ કરવામાં આવી છે.

વધુ વિગત તથા શુભેચ્છા વસ્તુની નોંધણી માટે સંપર્ક કરી શકાય છે. (૧) શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ, કેરઓફઃ શ્રી લોહાણા મહાજન વાડી બિલ્ડીંગ, સાંગણવા ચોક, રાજકોટ-૧ ફોનઃ રર૩૪૭૧૪ (સાંજે ૭ થી ૯-૩૦) (ર) ઓસમ મેડીસીન્સ, ડો.રાડીયા હોસ્પિટલની બાજુમાં, તિરૂપતી પેટ્રોલ પંપ સામેની શેરી, કાલાવડ રોડ, રાજકોટ (૩) શ્રી પ્રકાશભાઇ સુચક, કેરઓફઃ ઓમ મેડીસીન, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ. ફોનઃ ૬૫૩૯ર૪૪ મો. ૯૯રપર ૦૬૩પ૩, (૪) શ્રી પરેશભાઇ તન્ના, જય જલારામ ટી.ડીપો, ચા-ખાંડના વેપારી, દાણાપીઠ ચોક, રાજકોટ મો. ૯૮ર૪૦ ૧૦૭૮૮ (પ) શ્રી જીમ્મીભાઇ દક્ષિણી, કેરઓફઃ પી. પ્રભુદાસ એન્ડ કાું., લોટસ આર્કેડ-૧૦ર/૧૦૩, ઓટોમેટીવ સામે, ગોંડલ રોડ, રાજકોટ. મો. ૯૮ર૪ર ૧૦૪પ૧, (૬) શ્રી અલ્પેશભાઇ કે. માનસાતા, ગુરૂકૃપા એસ.ટી.ડી., પી.સી.ઓ., કિશોરસિંહજી રોડ, રાજકોટ. ફોનઃ રરર૧પ૪૮ મો. ૯૩ર૮ર ૧૧૧૦૦ (૭) શ્રી અજયભાઇ ઠકરાર (એડવોકેટ) રજત કોમર્શ્યિલ કોમ્પલેક્ષ, ૩૦પ, ૩૦૬, ૩૦૭, ર૧-સરદારનગર મેઇન રોડ, રાજકોટ. (૮) શ્રી અશોકભાઇ કે. હિન્ડોચા ૧૦ર, સુરભી કોમ્પલેક્ષ, ૧-પંચાયતનગર મેઇન રોડ, યુનિ. રોડ રાજકોટ મો. ૯૪ર૬ર ૦૧૯૯૯ / ૯૪ર૬ર પ૪૯૯૯ (૯) શ્રી સંજયભાઇ એસ. કકકડ એચ.પી.એલ. હાઉસ, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ, ગુજરાત સમાચાર સામે, રાજકોટ. મો. ૯૮ર૪૦ ૪૩૭૯૯ (બપોરે ૧ થી પ) (૧૦) શ્રી પ્રકાશભાઇ સી. ઠકકર, કેરઓફઃ સદ્દગુરૂ સેલ્સ કોર્પોરેશન, ઓફીસનં.૧૧, બીજે માળે, સાંગણવા ચોક, ફુલવાલા ચેમબર, રાજકોટ. ફોનઃ રરર૯૩૪૪ મો. ૯૪ર૮૦ પ૬૭૯૦ (૧૧) શ્રી સંજયભાઇ વસંત, અંબા સ્ટોર્સ, ૪-બેડીપરા શ્રમજીવી, ચુનારાવાડ, શાકમાર્કેટવાળી શેરી, રાજકોટ. મો. ૯૮ર૪પ-૮૧૦૧૯ (૧ર) શ્રી ધ્રુવિલભાઇ જસાણી / શ્રી ચિંતનભાઇઠકકર, કેરઓફઃ વેદમાતા કન્સલટન્સી, ર૦૬-ગાયત્રી ચેમ્બર્સ, ગિરનાર સિનેમા પાસે, રાજકોટ. મો. ૯૪ર૬૯-૧૮૯૦૬ (૧૩) શ્રી મનીષભાઇ ખખ્ખર (એડવોકેટ), જય રઘુવીર, ૧-વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ. મો. ૯૪ર૭ર રરર૦૪ (૧૪) શ્રી નરેન્દ્રભાઇ નથવાણી શ્રી સીતારામ ફાઉન્ડ્રી, આજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભાવનગર રોડ, રાજકોટ. ફોનઃ રર૮૭૮૭પ (૧પ) શ્રી દિલીપભાઇ સુચક, કેરઓફઃ મહેશ કિરાણા ભંડાર, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ. મો. ૯૯૮૮ર-૦રર૩૩, ફોનઃ ઓ. ૩૦પ૩પ૩૯ મો. ૯૮ર૪ર - પ૮રપ૮  (૧૬) શ્રી મનોજભાઇ તન્ના, કેરઓફઃ તન્ના કિરાણા ભંડાર, લક્ષ્મીવાડી મેઇન રોડ, રાજકોટ. મો. ૯૮ર૪૮-૦૧૯૪ર (૧૭) શ્રી કૌશિકભાઇ આર. કારીયા, કેરઓફઃ મેક એજન્સી, ર૦, રમણીક હાઉસ, જયુબેલી ચોક, રાજકોટ. ફોનઃ રર૩૩૭૩૩ મો. ૯૪ર૬૭-૮૦૬૦૧ (૧૮) શ્રી કેતનભાઇ પુજારા, રણુજા હાઉસીંગ બોર્ડ કવાર્ટર, મીલવાળી શેરી, કોઠારીયા રોડ, રાજકોટ. મો. ૯૮ર૪૮-૧ર૦ર૦ (૧૯) શ્રી પિયુષભાઇ આર. કુંડલીયા, રેસકોર્ષ પાર્ક, બ્લોક નં.૧૭/૧, એરોડ્રામ રોડ, રાજકોટ. મો. ૯૪ર૮૬-૯૯૯૬૩, ૯૭૧૪૭-૯૯૯૬૯ (ર૦) શ્રી કાળુમામા (શ્રી લલિતભાઇ વડેરીયા) શ્રી સદ્દગુરૂ તીર્થધામ, શ્રી ઇન્વેસ્ટમેન્ટ, રૈયા રોડ, રાજકોટ. ફોનઃ ર૪૪૭૯૪ર

(11:45 am IST)