Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

બજારમાં ચાઇનાની રંગોળીનું ધુમ વેચાણ

દિવાળી તહેવારોમાં મહેમાનોનું સ્વાગત કરવા ઘરનું આંગણુ રંગોળીથી સુશોભિત કરાય છે. આપણી સંસ્કૃતિ મુજબ નૈસર્ગિક રંગોના ઉપયોગથી રંગોળી સજાવાય છે પણ હવે આપણા બજાર પર ચાઇના બનાવટની ચીજવસ્તુઓનું આક્રમણ વધી ગયું છે ત્યારે ચાઇનાની બનાવટોના વિરોધની વચ્ચે ચાઇનાની બનાવટની તૈયાર રંગોળીઓ બજારમાં ધૂમ વેચાઇ રહી છે.

(9:55 am IST)