Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રણછોડદાસજી બાપુ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા ઓકટોબર માસમાં વિવિધ ગામ શહેરોમાં વિનામૂલ્‍યે મેગા નેત્રયજ્ઞ

રાજકોટ,તા.૧ : શ્રી રણછોડદાસજી બાપુની કૃપા તથા આર્શીવાદથી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, રાજકોટ દ્વારા ગુજરાત રાજ્‍યનાં ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારોમાં વિનામૂલ્‍યે ૧૦૮ (એક સો આઠ)શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.૦૧/૧૦/૨૨ શનિવાર થી તા. ૩૧/૧૦/૨૨ સોમવાર સુધી આયોજન કરેલ છે.

આ વિનામૂલ્‍યે શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દી ભગવાનને જે તે કેમ્‍પ સ્‍થળેથી વિનામૂલ્‍યે જ સંસ્‍થાની બસ દ્વારા લઇ આવવા તથા ઓપરેશન બાદ કેમ્‍પના સ્‍થળે પરત મુકી જવામાં આવે છે. દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્‍તો, શુધ્‍ધ ઘી નો શીરો, દવા ટીપા, ચશ્‍મા તથા નેત્રમણી વિનામૂલ્‍યે જ બેસાડી આપવામાં આવે છે. 

 જે મુજબ તા. ૪ના મંગળવારે જય સરદાર યુવક મંડળ ટ્રસ્‍ટ સંચાલિત સમાજવાડી, રાણપુર (તા.ભેંસાણ), શિરડી સાંઇબાબા મંદિર, ગાંધીનગર,જામનગર, હરિહર આશ્રમ ઠક્કરનગર એપ્રોચ, અમદાવાદ, જલારામ પ્રાર્થના મંદિર અયોધ્‍યાપુરી રોડ, મોરબી. 

તા. ૫ના બુધવારે રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, સરકારી દવાખાનુ, ધારી, જી.અમરેલી, મોગલધામ, ભાયલા (તા.બાવળા), ભૂતનાથ મહાદેવ મંદિર, ખોરાસાગીર, (તા.માળીયાહાટીના), ગાયત્રી શકિતપીઠ, શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલપંપ પાછળ, જામનગર.

તા. ૬ના ગુરૂજારે રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ ગેઇટ પાસે, જામનગર, મહર્ષિ દયાનંદ હોસ્‍પિટલ, લતીપર રોડ, ટંકારા.

તા. ૭ના શુક્રવારે લટુરીયા હનુમાનજી આશ્રમ, હિપાવઢલી (તા. જેસર), ગૌશાળા, સુર્યપ્રતાપગઢ (તા.કુંકાવાવ), પોપટભાઇ વાઘાણી જીવનસેતુ હોસ્‍પિટલ, માણેક ચોક, ભડી ભંડીયારા, યોગેશ્વર નગર, ગાયત્રી શકિત પીઠ, ખંભાળીયા, જી.દેવભૂમિ દ્વારકા, ગીરનારાયણ સોની જ્ઞાતિની વાડી, આર્ય સમાજ પાસે, ખંભાળીયા નાંકા પાસે, જામનગર.

તા. ૮ શનિવારે કેન્‍દ્રવર્તી શાળા, સણોસરા (તા.સિંહોર), રોટરી કલબ થાન. જી.સુરેન્‍દ્રનગર. રામાનંદ જ્ઞાતિની વાડી, હળવદ.કાસુન્‍દ્રા પરિવાર ભવન (મંદિર) ડાયમંડ નગર, આમરણ, જી.મોરબી.

તા. ૯ના રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ રામેશ્વર પ્રાથમિક શાળા, પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી, જી. અમરેલી ખોડીયાર મંદિર, નવોદય વિદ્યાલયની બાજુ, ત્રાંપજ (તા.તળાજા), સીંધી લાઠી લોહાણા સમાજ, ગલી નંબર. ૭, હિંગળાજ માતાજી મંદિર ડો.ગીધવાણી રોડ, બાંટવા (તા.માણાવદર), વિઝન પ્‍લસ, સરકાર હોસ્‍પિટલ સામે,લાલપુર, જી.જામનગર તેમજ સુરત તેમજ જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જૂનાગઢ.

તા. ૧૦ના સોમવારે શિવશકિતનું દવાખાનું સાધના કોલોની, રણજીતસાગર રોડ, જામનગર., સેનેટેરીયમ દવાખાનુ, બસ સ્‍ટેન્‍ડ સામે, ધંધુકા, જી.અમદાવાદ, ઉમિયા માતાજી મંદિર, ઉમાધામ, ગાંઠીલા, જૂનાગઢ.

તા.૧૧ના મંગળવારે- ગણેશ ટીમાણા, (તા.તળાજા શારદામણી સ્‍કુલ, મઢીની સામે, પીથલપુર (તા.તળાજા) પટેલ વાડી, લીલીયા મોટા, જી.અમરેલી

તા.૧૨ના બુધવારે - ગાયત્રીમંદિર, ધારી રોડ, ચલાલા, જી.અમરેલી, શ્રી હરિઓમ અન્‍નક્ષુત્ર વૃધ્‍ધા આશ્રમ, નેશનલ હાઇ-વે, ઓનેસ્‍ટ હોલની સામે, ધારેશ્‍વર, જેતપુર જી.રાજકોટ, માતુશ્રી પુરીબેન જીવણભાઇ લાખાણી હાઇસ્‍કુલ, બસ સ્‍ટેન્‍ડની બાજુમા, જી.પોરબંદર, લાલબાપાની જગ્‍યા, વટામણ ચોકડી.

તા.૧૩ના ગુરૂવારે- રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાંકા પાસે જામનગર, નીલકંઠ ફાર્મ, જામવાળા રોડ, ગીર ગઢડા, જી.ગીર સોમનાથ, સરકારી દવાખાનુ, ખારચીયા રોડ, બસ સ્‍ટેન્‍ડ પાસે, ઢાંક, તા.ઉપલેટા, જી.રાજકોટ

તા.૧૪ના શુક્રવારે- મેમણ પોલીટેકનીક, જૂનાગઢ રોડ, ધોરાજી, જી.રાજકોટ, રોનક સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, વેરાવળ, જી.ગીર સોમનાથ, જીલ્લા ભાજપ કાર્યાલય, ગ્‍લોબલ હોસ્‍પિટલની બાજુમા, ભગવાન પરશુરામ માર્ગ, પોરબંદર, મુખ્‍ય સ્‍વામીનારાયણ મંદિર, બેડીનાકા પાસે, ખાદી ભંડાર પાસે, જામનગર, જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા, જી.જુનાગઢ,

તા.૧૫ના શનિવારે - મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ, લોહાણા મહાજનવાડી, મેઇન બજાર, નલીયા, જી.કચ્‍છ. જલારામ વાડી, વરસીંગપુર રોડ, ઉના, જી.ગીર સોમનાથ

તા.૧૬ના રવિવારે- રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ, ત્રિમૂર્તિ હોસ્‍પિટલ, એસ.ટી.બસ સ્‍ટેશન પાસે જુનાગઢ, નથવાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ, આઝાદ ચોક, મેંદરડા, જી.જુનાગઢ, સર ભાગવતસિંહજી કન્‍યાશાળા, બાપુના બાવલા ચોક, કિશાન મંડપ સર્વિસ સામે, ઉપલેટા જી.રાજકોટ, કોમ્‍યુનીટી હોલ, જાપા વિસ્‍તાર, દેવળીદેદાની, જી.ગીર-સોમનાથ, જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ જી.જુનાગઢ, લંકાવિજય હનુમાનજી મંદિર, અમરોલી બ્રિજ નીચે, કતાર ગામ, સુરત.

તા.૧૭ના - વણીક મહાજનવાડી, ગીર -દરવાજા પાસે, માળીયા હાટીના, જી.જુનાગઢ, લોહાણા સમાજની વાડી, મેઇન બજાર, નખત્રાણા, જી.કચ્‍છ,

તા.૧૮ના મંગળવારે - ગાયત્રી પરિવાર શાખા, આલીદર, જી.ગીર - સોમનાથ, કોળી સમાજની વાડી, પ્રાંચી (ટીંબડી), જી.ગીર -સોમનાથ, કોંગ્રેસ ભવન, વંથલી દરવાજા, રાજકોટ રોડ, જુનાગઢ, મારૂતિ અન્‍નક્ષેત્ર, મારૂતિનગર, વડિયા, જી.અમરેલી.

તા.૧૯ બુધવારના - લોહાણા મહાજન વાડી, કોર્ટની બાજુમાં, વંથલી, જી.જુનાગઢ, સત્‍સંગ આશ્રમ, માંડવી, કચ્‍છ, મોખરા હનુમાનજી મંદિર, હોમગાર્ડ ઓફીસ, મહુવા રોડ, સાવરકુંડલા, જી.અમરેલી.ᅠગાયત્રી મંદિર, અમરેલી.

તા.૨૦ના ગુરૂવારે - શ્રી ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ, જી.ગીર સોમનાથ, પ્રાથમિક શાળા, પીપરલા, જી.ભાવનગર, જી.એસ.સી.એલ ફાઉન્‍ડેશન, સુત્રાપાડા, તા.ગીર સોમનાથ.

તા.૨૧ના શુક્રવારે - ગીતા વિદ્યાલય, કાશી વિશ્‍વનાથ મંદિર પાસે, કે.વી.રોડ, જામનગર, નેપાળીબાપુનો આશ્રમ, મોટા ખુંટવડા, તા.મહુવા, જી.ભાવનગર, રણછોડદાસજી સતસંગ મંડળ, લાલટેકરી, દેનાબેંક પાસે, હોસ્‍પિટલ રોડ, ભુજ, જી.કચ્‍છ (ભુજ) ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ગેઇટ, ભાણવડ, જી.દેવભૂમિ દ્વારકા, સ્‍વામી વિવેકાનંદ કેન્‍દ્ર, વિવેકાનંદ ગાર્ડન, રેલ્‍વે ફાટક પાસે, તળાવ દરવાજા, જુનાગઢ

જલારામ મંદિર, આઝાદ ચોક, મેર સમાજનીવાડી પાસે, માધવપુરઘેડ, જી. પોરબંદર, જીનતાન ઉદ્યોગનર આરોગ્‍ય કેન્‍દ્ર ૮૦ ફુટ રાજગૃહિ ટાવરની બાજુમાં એસ.બી.આઇ. બેંક એટીએમ પાસે, સુરેન્‍દ્રનગાર, પ્રાથમીક શાળા, માલપર, તા.તળાજા, જી. ભાવનગર,   તા. ર૩ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, શ્રી સદ્દગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ તા. ર૭ ગુરૂવાર લાયન્‍સ સ્‍કુલ માણાવદર જી જુનાગઢ,તા ર૭ ગુરૂવાર લાયન્‍સ સ્‍કુલ માણાદવર જી. જુનાગઢ, લટુરદાસ આશ્રમ, ટાણા, તા. સિહોર, જી. ભાવનગર, ભચાઉ લોહાણા મહાજન વાડી, ફુલવાડી, ભચાઉ, જી. કચ્‍છ, તા. ર૭ માંગલધામ, ભગુડા, બગદાણાથી ૧૦ કિલોમીટર જી. ભાવનગર તા. ર૭ રંગુનવાલા હોસ્‍પીટલ, કાલાવડ નાકા પાસે જામનગર,તા. ર૮ શુક્રવારે આર્યસમાજ મંદિર, સતાધાર, રોડ વિસાવદર, જી. જુનાગઢ, તા. ર૮ શુક્રવારે જૈન લાયબ્રેરી ઇન્‍દુમધુ હોસ્‍પીટલ પાસે ચાંદી બજાર, જામનગર, તા. ર૮ શુક્રવારે માણેકચંદ મુલચંદ શાહ, સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલમાં જુના બસ સ્‍ટેન્‍ડ પાસે બગસરા જી. અમરેલી. તા. ર૮ વાઘાસ્‍વામીની જગ્‍યા વલ્લભીપુર, જી. ભાવનગર, તા. ર૮ મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ,જલારામ મંદિર, હાપા, જી. જામનગર તા.ર૯  શનીવારે લોહાણામહાજન વાડી, રાપર, જી. ભુજ, તા.૩૦ રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, શ્રી સદ્દગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ, મોચી જ્ઞાતિની વાડી, આંબલી શેરી, બિલખા જી. જુનાગઢ તા.૩૦ રવિવારે સરકારી દવાખાનું મેઇન બજાર ભાટીયા જી.દ્વારકા તા.૩૧ સોમવારે મારૂતી દર્શન, સ્‍વ. નિરંજન  ધોળકીયા લાયન્‍સ હોલ, ઇન્‍ફ્રનીટી મેટલની સામે ભાવનગર-રાજકોટ રોડ, શિહોર, જી.ભાવનગર, લોહાણા મહાજન વાડી દ્વારકા, પંચાયત ઓફીસ કીડીયાનગર તા.રાપર, જી.કચ્‍છ ખાતે કેમ્‍પ થશે તેમ રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટની યાદીમાં જણાવાયુંછે.

(3:41 pm IST)