Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

પર્યાવરણ સબંધી સૂચનો મેળવતા શાલીની અગ્રવાલ-નલિન ઉપાધ્યાય

રાજકોટઃ. વડોદરા ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી શાલીની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીન ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીએ પ્લાસ્ટિક ઉત્પાદન નિયમન અને નિયંત્રણના સૂચિત કાયદા સંદર્ભે પર્યાવરણના રક્ષણ પર ભાર મુકતા સૂચનો મેળવવા પ્લાસ્ટિક ઉત્પાદકો સાથે બેઠક યોજેલ તે પ્રસંગની તસ્વીર

(3:55 pm IST)