Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને પુર્વ આરોગ્યમંત્રી શકિતસિંહજી ગોહિલ રાજકોટમાં

રાજકોટઃ આજે સાંજે રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને મધ્યપ્રદેશનો હવાલો સંભાળી રહેલા શ્રી શકિતસિંહ ગોહિલ આજે રાજકોટ આવી રહયા છે. સાંજે ૫ વાગ્યે સરકીટ હાઉસ આવશે અને  ૫ થી ૫ાા સુધી સરકીટ હાઉસ  ખાતે કોંગી કાર્યકરોને મળશે તેમ રાજકોટ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું છે.

(3:41 pm IST)