Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મતદાર યાદી ઓનલાઇન એપ્લીકેશન અંગે આજે ગાંધીનગરમાં તાલીમ રાજકોટથી પ ડે.કલેકટરો પહોંચ્યા...

રવિવારથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ડોર ટુ ડોર સર્વે શરૂ થયો છેઃ તેમાં ક્ષતિઓ અંગે સુધારણા માટે ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન એપ્લીકેશન લોંચ કરાઇ છેઃ જે અંગેની સ્પે. તાલીમ આજે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગરમાં હોય રાજકોટથી ૬૮, ૬૯, ૭૦, ૭ર સહિત કુલ પ ડે. કલેકટરો પહોંચ્યા છે.

(11:46 am IST)