Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

રાજકોટના ગોરસ લોકમેળામાં સતત બીજા દિવસે સઘન ચેકીંગ

 રાજકોટના જગપ્રસિધ્ધ લોકમેળામાં સઘન ચેકીંગ આજે સતત બીજા દિવસે ચાલુ  રહેલ છેઃ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે  સતત ઝુુંબેશ ચાલુ રાખી છે પાણીપુરી સહિતના અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે

(12:05 pm IST)