Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

હાર્દિક પટેલને મળવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈંદ્રનીલભાઈ રાજ્યગુરુ પહોંચ્યા

સરકાર અસંવેદનશીલ બની ;પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ :હાર્દિકને લડાઈને મારુ સમર્થન છે

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલને મળવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈંદ્રનીલભાઈ રાજ્યગુરુ પહોંચ્યા હતા ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ કહ્યું હતું કે હાર્દિક પટેલની માંગણી અંગે સરકારે વહેલીતકે નિરાકરણ લાવવું જોઈએ નવ દિવસના ઉપવાસ છતાં સરકાર અસંવેદનશીલ હોવાનું લાગી રહયું છે ઇન્દ્રનીલ ભાઈ રાજ્યગુરૂએ વધુમાં કહ્યું હતું કે હાર્દિક પટેલની લડાઈમાં હું તેમની સાથે છું

 

(9:34 am IST)