Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

વિજયભાઈને જન્મદિનની શુભેચ્છા આપતા ગુણુલાલ

રાજકોટ : ગઈકાલે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિને સરગમ કલબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાએ શુભેચ્છા પાઠવી હતી તે પ્રસંગની તસ્વીર.

(4:01 pm IST)