Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ધોધમાર ૮ ઇંચ વરસાદ રાજકોટ પાણી-પાણી : અનેકના મકાનોમાં પાણી ઘુસ્યા

 રાજકોટ શહેરમાં ગઇકાલે પોલા ધોધમાર ૮ ઇંચ વરસાદનાં પગલે શહેરનાં તમામ રસ્તાઓ વિસ્તારોમાં પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તે વખતની તસ્વીરો (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:33 pm IST)