Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

યુવાનો દ્વારા કલાપ્રદર્શિત : કલામહાકુંભનું સમાપન

રાજકોટ : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર દ્વારા શહેર કક્ષાના મહાકુંભ હેમુ ગઢવી નાટ્યગૃહ અને બાલભવન રેસકોર્ષ ખાતે યોજાયેલ. જેમાં રાજકોટ શહેર કક્ષા અલગ અલગ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવેલ કલાકારોના નામ આ મુજબ છે.

(૧) ૬ થી ૧૪ વર્ષમાં સુગમ સંગીત  પ્રથમ સેવક કર્ણવી, દ્વિતીય કંડોલીયા મૈત્રી,  તૃતીય ટાંક પ્રાર્થના, ૧૫ થી ૨૦ વર્ષ પ્રથમ - મીર આદીલ, દ્વિતીય માકડીયા અક્ષીલ, તૃતીય - મહેતા આસ્થા, ૨૧થી ૫૯ વર્ષ - પ્રથમ - સનજાત સોહીની, દ્વિતીય ચૌહાણ રીટા, તૃતીય સોલંકી કિશન (૨) ૬ થી ૧૪ વર્ષ ગીત - પ્રથમ - ભુત સુરભી, દ્વિતીય ચાવડા યશ્વી, તૃતીય પીપળીયા યશ, ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ - દાવડા જહાનવી, દ્વિતીય પુરોહિત રિના, તૃતીય સરવૈયા વિવેક, ૨૧ થી ૫૯ વર્ષ - પ્રથમ - ભરડવા સુરભી, દ્વિતીય - પરમાર દિલીપભાઈ, તૃતીય - ચુડાસમા તુષારભાઈ, (૩) ૬ થી ૧૪ વર્ષ - સમૂહ ગીત - પ્રથમ કોશીયા નરેન્દ્ર (શ્રી તપોવન સ્કુલ), દ્વિતીય - પંડ્યા ધ્રુવી (શ્રી મધુરમ સ્કુલ), તૃતીય લીંબાસીયા ક્રિશા (શ્રી કે.કે. ધોળકીયા સ્કુલ), ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ - કયાડા નેન્સી (શ્રી તપોવન સ્કુલ), દ્વિતીય મુંગરા વિધિ (શ્રી કે. જી. ધોળકીયા સ્કુલ), તૃતીય રાજપરા શ્યામ (શ્રી એસ. વી. વિરાણી), (૪) ૬ થી ૧૪ વર્ષ - સમૂહલગ્ન ગીત - પ્રથમ મલહાર ક્રિષ્ના શાહ (શ્રી ડિવાઈન સ્કુલ), દ્વિતીય મહેતા અંજલી (શ્રી તપોવન સ્કુલ), તૃતીય ઠુંમર ક્રિન્શી (શ્રી કે. જી. ધોળકીયા સ્કુલ), ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ - વસોયા વિશ્વા (શ્રી કે.જી. ધોળકીયા સ્કુલ), દ્વિતીય - શ્રી એસ.જી. ધોળકીયા સ્કુલ, તૃતીય - દવે રક્ષા (શ્રી કે. જી. ધોળકીયા સ્કુલ), ૨૧થી ૫૯ વર્ષ - પ્રથમ - મહેતા રેખાબેન (શ્રી કે.જી. ધોળકીયા સ્કુલ), દ્વિતીય - દોંગા અંકિતાબેન (શ્રી એલ.જી. ધોળકીયા સ્કુલ), તૃતીય સોલંકી રીટાબેન (શ્રી કણસાગરા કોલેજ), (૫) ૬ થી ૧૪ વર્ષ - લોકનૃત્ય - પ્રથમ - શ્રી વી. જે. મોદી સ્કુલ, દ્વિતીય શ્રી એસ. જી. ધોળકીયા સ્કુલ, તૃતીય - શ્રી જી. કે. ધોળકીયા સ્કુલ, ૧૫ થી ૨૦ વર્ષ-  પ્રથમ - શ્રી કે. જી. ધોળકીયા સ્કુલ, દ્વિતીય - શ્રી એલ.જી. ધોળકીયા સ્કુલ, તૃતીય - એસ.જી. ધોળકીયા સ્કુલ, ૨૧ થી ૫૯ વર્ષ પ્રથમ - શ્રી જી. કે. ધોળકીયા સ્કુલ, દ્વિતીય - કે. જી. ધોળકીયા સ્કુલ, તૃતીય - શ્રી એલ. કે. જી. ધોળકીયા સ્કુલ, (૬) ૬ થી ૧૪ વર્ષ - શાસ્ત્રીય કઠ્ય સંગીત - પ્રથમ - સ્પર્શ વર્મા, દ્વિતીય - કાચા સારંગ, તૃતીય - પંડ્યા અક્ષરા, ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ- જૈનપુરે શ્વેતલ, દ્વિતીય - સેવક વર્ણા, તૃતીય - પંડ્યા ઋષિકેશ, ૨૧થી ૫૯ વર્ષ - પ્રથમ - મહેતા ધારા, દ્વિતીય - સાવલીયા ડિમ્પલ (૭) ૬ થી ૧૪ વર્ષ- ભરતનાટ્યમ - પ્રથમ - હીરપરા ઈશિતા, દ્વિતીય - ધંધુકીયા પાર્શવી, તૃતીય - શાહ જયેશા, ૧૫ થી ૨૦ વર્ષ પ્રથમ - દેસાઈ ઉન્નતિ, દ્વિતીય - પિલ્લઈ અનન્યા, તૃતીય- દવે ચુકતા (૮) ૧૫ થી ૨૦ વર્ષ - ગરબા - પ્રથમ - કડવીબાઈ વિરાણી સ્કુલ, દ્વિતીય - એસ.જી. ધોળકીયા સ્કુલ - તૃતીય - જી. કે. ધોળકીયા સ્કુલ, ૨૧ થી ૫૯ વર્ષ - પ્રથમ - (શિક્ષકો) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, દ્વિતીય - કે.કે.ધોળકીયા સ્કુલ, તૃતીય - એલ.જી. ધોળકીયા સ્કુલ (૯) ૬ થી ૧૪ વર્ષ - લોકનૃત્ય - પ્રથમ વી. જે. મોદી સ્કુલ, દ્વિતીય - એસ.જી. ધોળકીયા સ્કુલ, તૃતીય - જી. કે. ધોળકીયા સ્કુલ, ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ - કે.જી. ધોળકીયા સ્કુલ, દ્વિતીય - એલ.જી. ધોળકીયા સ્કુલ, તૃતીય - એસ.જી. ધોળકીયા સ્કુલ, ૨૧ થી ૫૯ વર્ષ - પ્રથમ - જી. કે. ધોળકીયા સ્કુલ, દ્વિતીય - કે.જી. ધોળકીયા સ્કુલ, તૃતીય - એલ.જી. ધોળકીયા સ્કુલ, (૧૦) ૬ થી ૧૪ વર્ષ - વાંસળી - પ્રથમ - વાગડીયા ધ્વની, દ્વિતીય - રાણપરા કૌશલ, તૃતીય - ઉતેરીયા યશ, (૧૧) ૬ થી ૧૪ વર્ષ - કથ્થક - પ્રથમ ગણાત્રા નંદિની, દ્વિતીય - પુરોહિત રીયા, તૃતીય - કોટેચા જીયા, ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ સાંગાણી યશસ્વિની, દ્વિતીય - વ્યાસ દીયા, તૃતીય - દઢાણીયા પલ, (૧૨) ૬ થી ૧૪ વર્ષ પ્રથમ - ટાંક શ્રેય, દ્વિતીય - ધામેચા શ્યામ, ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ ચાંગેલા પ્રતિક, (૧૩) ૬ થી ૧૪ વર્ષ - સીતાર- પ્રથમ ગોસ્વામી રામનેશ, (૧૪) ૬ થી ૧૪ વર્ષ - ગીટાર - પ્રથમ - જનાણી પ્રથમ, દ્વિતીય - સોમૈયા રાશી, તૃતીય - પોપટ ધુવન્શી, ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ ગોહિલ જયોતિ, દ્વિતીય - માંડલીયા ભાર્ગવ, તૃતીય - પાટડીયા આદિત્ય, ૨૧ થી ૫૯ વર્ષ - પ્રથમ - ગોરવાડીયા હર્ષદ, દ્વિતીય - જાની રૂચિર, તૃતીય - માંડવીયા કિશન, (૧૫) ૬થી ૧૪ વર્ષ -  એકપાત્રીય અભિનય - પ્રથમ - જોગી કિષા, દ્વિતીય - ગોકાણી વાંસીકા, તૃતીય - પટેલ યશ્વી, ૧૫ થી ૨૦ વર્ષ - પ્રથમ - પારેખ શિવાની, દ્વિતીય દેવાણી ખુશી, તૃતીય જગડ દેવયાની, ૨૧ થી ૫૯ વર્ષ પ્રથમ બોખરા કલ્પેશભાઈ, દ્વિતીય પરમાર ભરતભાઈ, તૃતીય વિઠલાણી રાધીકા, (૧૬) ૧૫ થી ૨૦ વર્ષ - રાસ - પ્રથમ - જી. કે. ધોળકીયા સ્કુલ - ૧, દ્વિતીય- જી. કે. ધોળકીયા - ૨, તૃતીય - જે.પી. મોદી સ્કુલ, ૨૧ થી ૫૯ વર્ષ - પ્રથમ - કે.જી. ધોળકીયા સ્કુલ, દ્વિતીય - બ્લોસમ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, તૃતીય - એસ.જી. ધોળકીયા સ્કુલ.(૩૭.૧૫)

(3:49 pm IST)