Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વોર્ડનં.૧૪ દ્વારા અભયભાઈનું સન્માન

રાજકોટઃ શહેરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને પીઢ ભાજપ અગ્રણી અભયભાઈ ભારદ્વાજ રાજયસભાની ચૂંટણીમાં વિજયી થઈ રાજયસભાના સાંસદ થતા શહેર ભાજપના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ દ્વારા તેમનુ શુભેચ્છાસહ સન્માન કરાઈ રહ્યું છે તે અંતર્ગત વોર્ડ નં.૧૪ ભાજપ દ્વારા અભયભાઈ ભારદ્વાજનું સન્માન કરાયું હતું. આ તકે જયોત્સનાબેન હળવદીયા, નીલેશ જલુ, અનીષ જોષી, નરેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, ડો.જૈમીનભાઈ ઉપાધ્યાય, વર્ષાબેન રાણપરા, મુકેશભાઈ મહેતા, ગંભીરસિંહ, રક્ષાબેન બોળીયા, કેશુભાઈ દોંગા, કિશોરભાઈ પરમાર, રાજુભાઈ ટાંક, રઘુભાઈ બોળીયા, હરીભાઈ રાતડીયા, પવન સુતરીયા, રાજુભાઈ પરમાર, શૈલેષ હાપલીયા, કૌશલ ધામી, કેયુર મશરૂ, જયવીરસિંહ પરમાર, દીનેશ વીરડા, રમેશભાઈ મંડલીક, અતુલ ધામી, રાજનભાઈ બારૈયા, ગીરીશ પોપટ, ભરતભાઈ સોલંકી, મહેશ પરમાર, રમેશ કિયાડા, હીતેન હીન્ડોચા, પ્રભાબેન વસોયા, જશુમતીબેન સોની, શોભનાબેન રાઠોડ, માલતીબેન જાની, નીરવ ચૌહાણ, ઉતમભાઈ જાની સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)
  • પોલીસ કેસની તપાસને લઈને ગુજરાત ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણંય : હવે પાંચ વર્ષ કે તેથી ઓછી સજાવાળા કેસની તપાસ પોલીસ અધિકારી હવે પોલીસ કોન્સ્ટેબલને આપી શકશે : કામનું ભારણ ઓછું કરવા અને યોગ્ય તપાસ થઇ શકે એટલા માટે ડીજીપીએ સરકારી ભલામણ કરી હતી અને હવે સરકારે આ નિર્ણંય લીધો છે access_time 10:27 pm IST

  • બપોરે ૩ વાગે દાહોદના ફતેપુર અને ઝાલોદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદઃ લીંબડી ગામમાં વરસાદી ઝાપટુ access_time 4:05 pm IST

  • રાત્રે 9-45 વાગ્યાથી રાજકોટમાં વરસાદ શરૂ : છેલ્લી 15 મિનિટથી ધીમીધારે સતત વરસતો વરસાદથી રસ્તાઓ ભીના : દિવસભરના અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મોડીરાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી: access_time 10:04 pm IST