Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજકોટમાં મોડી રાત્રે બે રિપોર્ટ પોઝિટિવઃ કુલ કેસ ૧૮૭ થયા

રાજકોટઃ શહેરમાં ગઇકાલે કોરોનાએ હાહાકાર મચાવતા અ..ધ..ધ..ધ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા બાદ મોડી રાત્રે યુનિવર્સિટી રોડ પરનાં શાંતવન સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષીય રવિરાજસિંહ જાડેજા અને તુલીપ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૪ વર્ષીય દિનેશભાઇ દેડકીયા સહિત વધુ બે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોઃ શહેરનો કુલ આંક ૧૮૭ અને જીલ્લામાં ૧૪૨ કેસ મળીને કુલ કેસની સંખ્યા ૩૨૯ થઇ

(11:22 am IST)