Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

કોર્પોરેશન કચેરીની બહાર વાહન પાર્કિંગઃ જાહેરનામાના ભંગ માટે અરજદારો મજબુરઃ તંત્ર લાચાર

રાજકોટઃ આજે કોર્પોરેશનની ઢેબર રોડ સ્થીત મુખ્ય કચેરીએ અરજદારો ઉમટી પડતા વાહન પાર્કિંગ હાઉસફુલ થઇ ગયેલ અને તંત્ર વાહકોએ દરવાજા પર પોલીસ બંદોબસ્ત રાખીને વાહનોને ''નો એન્ટ્રી''ની ફરજ પાડતા અરજદારોએ ના છુટકે રોડ ઉપર વાહનો પાર્કિંગ કરવા પડયા હતા અને નો પાર્કિંગના જાહેરનામનો ભંગ કરવાની ફરજ પડેલ તો આવે પક્ષે તંત્ર પણ આ માટે લેવા લેવાતા લાચાર બન્યું હતું કેમ કે પાર્કિંગની વ્યવસ્થા ન હતી (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:07 pm IST)