Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ક્‍લિક - કહાની

ઠંડે-ઠંડે પાનીસે નહાના ચાહીએ...

રાજકોટ : ઉનાળાની ભયાવહ ગરમી ચાલી રહી છે. સુખી લોકો એ.સી.માં મોજ કરે, પરંતુ સામાન્‍ય લોકો જાહેરમાં ઠંડક માણતા હોય છે. જામનગર રોડ ઉપર સરકારી કવાર્ટરમાં બે ટાબરિયા ડંકી નીચે ન્‍હાવાની મોજ કરતા દર્શાય છે. આ દશ્‍ય જોઇને ગીત યાદ આવી જાય, ‘‘ઠંડે-ઠંડે પાની સે.... ''

 

તસ્‍વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:38 pm IST)