Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાત્રે રેસકોર્સ રિંગરોડ પર ઇન્ડોર સ્ટેડિયમ પાસે ઘોડાગાડી સાથે અથડાતા સ્‍કુટર ચાલક પ્રૌઢનું કરૂણ મોત ; ઘોડાગાડી ચાલક ઘાયલ

રાજકોટ :શહેરના રેસકોર્સ રિંગ રોડ પાસે આવેલ ઇન્ડોર સ્ટેડિયમ નજીક આજે રાત્રે ઘોડાગાડી સાથે અથડાતા સ્‍કુટર ચાલક પ્રૌઢનું કરૂણમોત નીપજ્યું હોવાનું અને ઘોડાગાડીના ચાલકને ઇજા થતા સિવિલ હોસ્પિટલે ખસેડાયો હોવાનું જાણવા મળે છે

  બનાવની જાણ થતા 108 દોડી ગઈ છે અને પોલીસ પણ ઘટના સથળે પહોંચી છે અંગે વધુ વિગત મેળવાઈ રહી છે.

(10:47 pm IST)