Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

૧૫૦ ફુટ રીંગ રોડ બીઆરટીએસ રૂટ પર ઘનિષ્ઠ વૃક્ષ રોપણ માટે ખાસ અધિકારીઓનિ નિમણુંક

રાજકોટઃ ૧૫૦ ફુટ રીંગ રોડ અને બીઆટીએસ રૂટ પર બાગ બગીચા તથા ઘનિષ્ઠ વૃક્ષ રોપણ માટે ગાર્ડન સુપર વાઇઝર પી.બી.ડઢાણીયા અને વર્ક આસીસ્ટન્ટ આર.કે.ત્રીવેદીને ઓપરેશન અને મેઇન્ટેનન્શની જવાબદારીઓ સપ્રત કરાઇ

(4:13 pm IST)