Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

વોર્ડ નં.૭ યુવા ભાજપ દ્વારા છાશ વિતરણ

રાજકોટઃ  શહેરના ત્રિકોણબાગ ખાતે વોર્ડ નં. ૭, યુવા ભાજપ દ્વારા છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, કોર્પોરેટ મીનાબેન પારેખ, યુવા મોરચા પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, મહીલા મોરચાના મહામંત્રી પુનીતાબેન પારેખ, વોર્ડ પ્રમુખ જીતુભાઈ  સેલારા, વોર્ડ મહામંત્રી રમેશભાઈ પંડયા, કિરીટ ગોહેલ, તેમજ કિર્તીભાઈ રાવલ , કૌશીક ચાવડા, કિરીટભાઈ કામલીયા, આશીખ વાગડીયા, સંદીપ ડોડીયા, કાળુભાઈ ઓડ , મનોજભાઈ ડોડીયા, માલતીબેન સેજપાલ, જયેશ ખત્રી, શૈલેષ માંડવીયા, નીખીલભાઈ ભટ્ટ, નાગજીભાઈ વરૂ સહીતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ નં. ૭ યુવા ભાજપના પાર્થરાજ ચૌહાણ ,રાજન ત્રિવેદી, પ્રશાંત લાઠીગ્રા, વિજય ચૌહાણ , વિશાલ માંડવીયા, અર્જુન ઠાકુર, રાહુલ દવે, મોહીત ગણાત્રા, ધ્રુવ રાજા, મોહીત પરમાર, જીગર ભટ્ટ, વિરલભાઈ સોની, પ્રીતેશભાઈ, આશુતોષ મહેતા, ગૌતમ ચૌહાણ, ઉતમ રાડીયા, હિરેન ગાંગાણી, ચંદ્રેશ પરમાર સહીતના એ જહેમત ઉઠાવી હતી.

(4:12 pm IST)