Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સેવાકાર્યઃસીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદોને અપાતું ભોજન

રાજકોટ : સીતારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી રવિરાજ કોમ્પ્લેક્ષ-૧, બાલાજી ફલેટની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે આશરે ૫૦૦ થી ૬૦૦ લોકોને બન્ને સમય ભોજન આપવામાં આવે છે આ સેવાકાર્યમાં એડવોકેટ જયેશભાઇ બોઘરા (મો. ૯૮૨૪૮ ૧૩૪૦૯) અને પરેશભાઇ જોષી (મો. ૯૪૦૯૯ ૩૭૫૯૧) જોડાયા છે. જરૂરીયાત મંદોએ સંપર્ક કરવા જણાવાયું છે (તસ્વીર : અશોક બગથરીયા)

(3:55 pm IST)