Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વોર્ડ નં.૧૩માં દવા છંટકાવા કામગીરી કરાઇ

રાજકોટઃ કોરોના વાયરસથી લોકોના સાવચેતીનાં ભાગરૂપે મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરમાં સેનેટાઇઝર-ફોંગીંગ કરવામાં આવ્યુ હતું. જે અન્વયે વોર્ડ નં.૧૩માં કોર્પોરેટર જયાબેન ડાંગર નીતીન રામાણી તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઇ ડાંગર, શૈલેષ ડાંગરની ઉપસ્થિતિમાં દરેક વિસ્તારમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે. તે વખતની તસ્વીર.

(3:54 pm IST)