Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને અનાજ કીટ વિતરણ

રાજકોટઃ સેવાકીય પ્રવૃતિઓ કરતી રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા જરૂરીયાતમંદો અને રોજેરોજ કમાઇ ખાવાવાળા પરિવારની વ્યકિતગત સ્થળ-તપાસ કરી ર૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું હતું. એક કીટમાં એક પરિવારને ૧પ દિવસ ચાલે તેટલી દરેક ચીજ-વસ્તુઓ (આશરે ૧ લાખ ૬૦ હજાર કિંમતની) આપવામાં આવેલ.

(3:52 pm IST)