Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રજા પછી બેંક ખુલતા ગ્રાહકો ઉમટી પડયા

રામનવમીની રજા બાદ આજે સવારે બેંક ખુલતા જ શહેરની વિવિધ બેંકોમાં લોકો કામકાજ અર્થે ઉમટી પડયા હતાં. જો કે સોશ્યલ ડીસ્ટન્સ રાખવામાં આવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:50 pm IST)