Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વોર્ડ નં. ૧૭ ના કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જરૂરીયાત મંદોની સેવામાં ખડેપગે

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧૭ નાં કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૦ દિ' થી વિસ્તારના જરૂરીયાત મંદ પરિવાર માટે ફુડ પેકેટ, રાશન કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે વખતની તસ્વીર. (સંદીપ બગથરીયા)

(3:43 pm IST)