Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

.... એ સાહેબ, ઘરમાં પુરાઈને કંટાળ્યો, આંટો મારવા દયો ને...

રાજકોટ : આજે સવારે ઈન્દીરા સર્કલ નજીક પોતાના માલિકની એકસયુવીમાં સાથે નીકળેલો ફોરેન બ્રીડનો લેબ્રેડોર શ્વાન તેમને અટકાવી પૂછપરછ કરી રહેલા પોલીસ અધિકારીને જાણે કહી રહ્યો છે... 'એ સાહેબ, ઘરમાં પુરાઈને કંટાળ્યો, આંટો મારવા દયો ને!!' (ફોટો : સંદિપ બગથરીયા)

(3:42 pm IST)