Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સતત સેવારત

રાજકોટઃ લોકડાઉનની સ્થિતિમાં રાજકીય આગેવાનો પણ પોતાના ઘરે રહીને નિયમોનું પાલન કરે છે. ખુબ લોકોની સમસ્યા મદદરૂપ થાય છે. શહેર-ભાજપ પ્રમુખ અને વોર્ડ નં. ૯ ના કોર્પોરેટર કમલેશ મીરાણી પણ તેઓના વિસ્તારમા઼ રહીને દવા છંટકાવ સહીતની લોકસેવા કરી રહયા છે જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:37 pm IST)