Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોનાની 'અછૂતા' રહી ફરજ બજાવવા રાજકોટ પોલીસ સજ્જ

રાજકોટ : અત્યાર સુધી કોરોનાથી બચવા માસ્ક અને હેન્ડ ગ્લોઝ પહેરી પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી રહેલી પોલીસ માટે હવે દિવસો પછી કોરોનાથી બચવા માટેનો સંપૂર્ણ ડ્રેસ ઉપલબ્ધ બનાવતા આજે યુનિવર્સિટી રોડ પર પોલીસની ટુકડીએ આ ડ્રેસમાં સજ્જ થઈ લોકડાઉનનું પાલન કરાવવા ફરજ બજાવી હતી. આ વખતે પોલીસ પોતાની જાતને વધુ સલામત અનુભવતી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:21 pm IST)