Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

રાજકોટમાં લોકડાઉન વચ્ચે ડીસીપી ઝોન-1 રવિમોહન સૈની એસ્ટ્રોન ચોકમાં તૈનાત

બિનજરુરી રીતે બહાર નીકળતા લોકોને અટકાવી જરૂરી કાર્યવાહી કરી હતી

રાજકોટ :લોકડાઉનના પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આજે ડીસીપી ઝોન વન રવિમોહન સૈની એસ્ટ્રોન ચોક ખાતે તૈનાત હતા. તેમણે બિનજરુરી રીતે બહાર નીકળતા લોકોને અટકાવી જરૂરી કાર્યવાહી કરી હતી

(12:02 am IST)