Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રાત્રે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિવિધ ચેકપોસ્ટ-પોઇન્ટ પર ચેકીંગમાં નીકળ્યા

હાજર અધિકારીઓ-પોલીસ કર્મીઓને જરૂરી સૂચના આપી

રાજકોટ : આજે રાત્રે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સરકારી ગાડીમાં રાજકોટ શહેર ના અલગ અલગ વિસ્તારોમાં આવેલ  ચેકપોસ્ટ/પોઈન્ટને ચેક કરવામાં આવ્યા હતા  અને હાજર પોલીસ અધિકરીઓ અને કર્મચારીઓને લોક ડાઉન અંગેની જરૂરી સુચનાઓ આપીહતી 
 

(11:06 pm IST)