Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ભાજપા સમર્થક મંચમા વરણી

ભાજપા સમર્થક મંચના રાજકોટ જિલ્લાના મંત્રી મીતભાઇ માવાણી દ્વારા કાર્યકર્તા ધર્મિલસિંહ કચ્‍છવાને રાજકોટ જિલ્લા સંગઠનમંત્રી અને દર્શિતભાઇ ટાંકને જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક અપાતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(4:34 pm IST)