Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ધો.૩ની વિદ્યાર્થીની આતેકા ચાવડાના હસ્‍તે ધ્‍વજવંદન

રાજકોટઃ પ્રજાસતાક દિને વિકાસ વિદ્યાલયમાં દીકરીને સલામ દેશને નામ થીમ આધારીત કાર્યક્રમમાં શાળાની ધોરણ-ત્રીજામાં અભ્‍યાસ કરતી આતેકા ચાવડાના હસ્‍તે ધ્‍વજવંદન કરેલ અને તેમને પ્રમાણપત્ર આપીને સન્‍માન કરેલું.

આ પ્રસંગે શ્રી નિલેશભાઇ જલુ-(ભાજપ વોર્ડ નંબર-૧૪ના કોર્પોરેટર વોર્ટર વર્કસ સમિતિના વાઇસ ચેરમેન) શ્રી અમિતભાઇ રાધનપુરા શ્રી રમેશભાઇ પંડિયા(વોર્ડ નં ૭ ભાજપ મહામંત્રી), શ્રી રમેશભાઇ દોમડિયા(પ્રમુખ. શ્રી સૂર્યસેન તથાગત તથાગત એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ), શ્રી નિલેષભાઇ જોશી, વિદ્યાસાગર સ્‍કુલ(રૈયાધાર) આચાર્ય તેમજ હસ્‍તકલા સેતુયોજના ટ્રેનિંગ ઓફીસર, શ્રી જયદિપભાઇ બોરીચા, મનબા ફાઇનાશ લીમીટેડના મેનેજર શ્રી અભિજીત ગઢવી, (પીજીવીસીએલ) શ્રી પ્રશાંતસિંહ જાડેજા,(હિરોફિકોક લિમીટેડ) વિ.ઉપસ્‍થિત રહયા હતા.

(3:31 pm IST)