Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

મરણ કરતા સ્મરણ બળવાન, સ્મૃતિ એક વરદાન : સ્વ. વીણાબેનની સ્મૃતિ સદા ધબકતી - ઝબકતી

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેનનો સ્વર્ગવાસ થતાં આજે પ્રાર્થનાસભામાં અકિલા પરિવાર - ગણાત્રા પરિવાર તેમજ રાજકીય, સામાજિક, ધાર્મિક, વેપાર - ઉદ્યોગ, સ્વૈચ્છીક સંગઠનો વગેરેના અગ્રણીઓએ હાજરી આપી શ્રધ્ધાંજલી અર્પી હતી. કોંગ્રેસના અગ્રણી ડો. હેમાંગ વસાવડા, ઓસ્કાર ગ્રુપના ભાવેશ પટેલ, સંગીતકાર પંકજ ભટ્ટ, સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઇ મહેતા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડો. વિરલ બલદાણી, ડો. ચેતન હીંડોચા, ડો. અમીત હપાણી, યુવા અગ્રણી મિલન કોઠારી, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, જામનગરના પ્રખર ધારાશાસ્ત્રી મનોજભાઇ અનડકટ, મુકુંદભાઇ બદીયાણી, કિંજલ કારસરીયા, દ્વારકાના પ્રતિનિધિ વિનુભાઇ સામાણી, દિપેશ સામાણી, જૂનાગઢના વિનુભાઇ જોશી, કેશોદથી દિનુભાઇ દેવાણી તથા ડો. રમાબેન દિનુભાઇ દેવાણી, કિશોરભાઇ દેવાણી, અમરેલીના અરવિંદ નિર્મળ, પુર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ધનસુખભાઇ ભંડેરી, રાજુભાઇ ધ્રુવ, પુર્વ મેયર જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, બીપીનભાઇ અઢીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, દેવાંગ માંકડ, નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્ર બાપુ), નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડ, નાગદાનભાઇ ચાવડા, સરગમ કલબના ગુણુભાઇ ડેલાવાળા, માલવીયા કોલેજના પુર્વ પ્રિન્સીપાલ રતુભાઇ શીંગાળા, કાશ્મીરાબેન નથવાણી, વિનુભાઇ ઘવા, ડો.રાજશ્રીબેન ડોડીયા, પુર્વ કોર્પોરેટર અજયભાઇ પરમાર, શિક્ષણ સમીતી ચેરમેન અતુલભાઇ પંડીત, નેહલભાઇ શુકલ, શાસ્ત્રી હાર્દિકભાઇ ભોગાયતા, કશ્યપભાઇ શુકલ, ચેતનભાઇ સુરેજા, મનીષભાઇ રાડીયા, પુર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન  રાજભા ઝાલા, પુર્વ મંત્રી ઉમેશ રાજયગુરૃ, જીતુ કાટોળીયા, ખુરશીદ સુમા, કલેકટર ઓફીસના એડીશ્નલ કલેકટર (આઇએએસ) કેતનભાઇ ઠક્કર, પુર્વ મામલતદાર વિજયભાઇ વસાણી,  સંઘ સંચાલક કિશોરભાઇ મુંગલપરા,  હસુભાઇ દવે, નરેન્દ્રભાઇ દવે,  પંકજ રાવલ, ફુલછાબના તંત્રી જવલંતભાઇ છાયા, ફુલછાબના  નીતુભાઇ જીબા, ફુલછાબના કૌશીકભાઇ મહેતા, યશ મેડીકલ : પિયુષભાઇ, રાજકોટ નાગરીક બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર,  જીમ્મી દક્ષીણી, જયોતીન્દ્રભાઇ મહેતા, નલીનભાઇ વસા, જશવંતસિંહ ભટ્ટી, પિયુષભાઇ શાહ, આપ પક્ષના શિવલાલ બારસીયા, પૂર્વ પીઆઇ રાજભા ગોહિલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ સીન્ડીકેટ સભ્ય  મહેશભાઇ  ચૌહાણ, શિક્ષણવિદ નિદત બારોટ, ધોળકીયા સ્કુલના કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, કોર્પોરેશનના સેક્રેટરી હરીશભાઇ રૃપારેલીયા, ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા, ફાયર ચીફ ઓફીસર ખેર, જૈન અગ્રણી જીતુભાઇ ચાવાળા, મિલન કોઠારી,  મિલન મહેતા, શૈલેષભાઇ માંઉ, પ્રવિણભાઇ કોઠારી, મયુર શાહ, સુજીત ઉદાણી, પ્રતાપભાઇ વોરા, નિલેશભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદીપભાઇ બગથરિયા)

(10:59 am IST)