Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

વોર્ડનં.૮માં અમીન માર્ગમાં પેવર રીકાર્પેટ કામ શરૂ

 રાજકોટઃ અહિંના વોર્ડનં.૮માં આવેલ અમીન માર્ગ ખાતે પેવર  રી- કાર્પેટ કામનો પ્રારંભ શહેરના મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ઘાડીયા, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, વોર્ડપ્રમુખ અશ્વીન પાંભર, વોર્ડ મહામંત્રી તેજશ જોષીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિરણબેન માંકડીયા, રીટાબેન સખીયા, પુર્વેશ ભટ્ટ, શોભનાબેન સોલંકી, રાજુલબેન ચૌહાણ, વર્ષાબેન પટેલ, રક્ષાબેન  જોષી, હર્ષીદાબેન પટેલ, નીલેશભાઈ ભટ્ટ, શુભેન્દુ ગઢવી, ધર્મેન્દ્ર રાઠોડ, રસિકભાઈ ડેડાણીયા,ધીરૂભાઈ સભાડ, સૌરભભાઈ જોષી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)