Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રાજકોટના સ્ટાર ટીમ ઇન્ડીયાના ધરખમ બેટસમેન ચેતેશ્વર પુજારા કલેકટરને મળ્યા

રાજકોટ, તા., ૩: ટીમ ઇન્ડીયાના ધરખમ બેટસમેન અને રાજકોટના સ્ટાર ક્રિકેટર તથા ચંુટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ચેતેશ્વર પુજારા તેમના પિતા અરવિંદ પુજારા સાથે કલેકટર ડો. વિક્રાંત પાંડેને મળ્યા હતા અને મહત્વની ચર્ચા-વિચારણા કરી હતી.

દરમિયાન આ બાબતે શ્રી ચેતેશ્વર પુજારાનો સંપર્ક કરતા તેમણે અકિલાને જણાવ્યું હતું કે પોતાની પર્સનલ મેટર હતી. જમીન-બ્રાન્ડ એમ્બેસેડર ફરીયાદ કે એવી કોઇ બાબત ન હતી. તેમના પિતાએ પણ આ મુજબ અકિલાને કહયું હતું.

(4:03 pm IST)