Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કલેકટર દ્વારા મહત્વનો નિર્ણયઃ હવે ૩૭ પરીવારોને અનાજ મળવા માંડશેઃ 'NFSA'ની અપીલોમાં નિર્ણય

નેશનલ ફુડ સિકયુરીટીના કુલ ૩૭ કેસોની અપીલો અંગે કલેકટર દ્વારા મહત્વનો નિર્ણયઃ તમામ કેસોને આપેલી મંજૂરીઃ ઝોનલ-ઓફીસરો દ્વારા નામંજૂર થયેલ અરજીઓ હવે માન્ય કરાઇ આ તમામને હવે પુરવઠો મળશે..

 

(3:56 pm IST)