Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

હિરાસર એરપોર્ટઃ તમામ અધિકારીઓ સાથે મીટીંગ યોજતા કલેકટરઃ કામગીરી અંગે સમીક્ષાઃ ટુંકમાં ટેન્ડર આવશે

હિરાસર એરપોર્ટઃ કલેકટર દ્વારા તમામની મીટીંગ યોજીઃ ડે.કલેકટર પ્રજ્ઞેશ જાની દ્વારા માપણી-જમીન સમથળ સહિતની બાબતો અપાઇ તમામ મામલતદારો-ડીઆઇએલઆરના અધિકારીઓ-રાજકોટ એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ હાજર

(3:56 pm IST)