Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વ્યુહરચના

આગામી ૧૭ ફેબ્રુઆરીએ વોર્ડ નં. ૪ની ૧ બેઠક માટે પેટા ચુંટણી યોજાનાર છે ત્યારે આજે ભાજપ દ્વારા પાંચ ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા તે વખતની તસ્વીરમાં પાંચ ઉમેદવારો તથા આર.ઓ. એ.ટી.પટેલને ફોર્મ રજુ કરતા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, કમલેશ મીરાણી, નીતિનભાઇ ભારદ્વાજ, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડો. દર્શિતાબેન શાહ, મનીષભાઇ રાડીયા, બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, રાજુભાઇ બોરીચા, કેતન પટેલ, વિક્રમ પુજારા, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, જીતુભાઇ કોઠારી, અશ્વિન મોલીયા સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:54 pm IST)