Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટ શહેર- જિલ્લાની 8 વિધાનસભાની બેઠક પર સરેરાશ 60,42 ટકા મતદાન

રાજકોટ પશ્ચિમમાં સૌથી ઓછું 57,03 ટકા મતદાન : સૌથી વધુ જેતપુરમાં 63,22 ટકા મતદાન નોંધાયું :કઈ બેઠક પર કેટલા ટકા મતદાન ? : જુઓ સમગ્ર યાદી

રાજકોટ : ગુજરાત વિધાનસસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં રાજકોટ શહેર- જિલ્લાની 8 વિધાનસભાની બેઠક પર સરેરાશ 60,42 ટકા મતદાન  નોંધાયું છે, રાજકોટ શહેર જિલ્લામાં આઠ વિધાનસભા વિસ્તારમાં રાજકોટ પશ્ચિમમાં સૌથી ઓછું 57,03 ટકા મતદાન થયું છે જયારે  સૌથી વધુ જેતપુરમાં 63,22 ટકા મતદાન નોંધાયું છે ,

 :કઈ બેઠક પર કેટલા ટકા મતદાન ? યાદી આ મુજબ છે

(8:14 pm IST)