Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

H.D.F.C મ્યુચ્યલ ફંડનું નવુ આકર્ષક ફંડઃ H.D.F.C મલ્ટીકેપ ફંડભા

રતમાં હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનનું નામ જાણીતું છે. જેના પ્રણેતા કહી શકાય એવા શ્રી એચ.ટી.પારેખનું નામ પણ H.D.F.C.  સાથે જાણીતું છે. પરંતુ આજે તે H.D.F.C. LTD ના ટુંકા નામથી ઓળખાય છે ત્યારબાદ તેઓ H.D.F.C. Bankની શરૂઆત કરી અને સાથે સાથે અન્ય કંપનીઓ જેવી કે હાઉસીંગ, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યલ ફંડ વગેરે શરૂ કર્યા જેમણે તેમનાં ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરેલ છે.

અત્યારે તેનાં પુત્ર શ્રી દિપકભાઇ પારેખ તથા તેનાં સાથીદાર મીત્રો (ટીમ) સાથે મળીને અનેક રોકાણકારોને તેની મૂડી રોકાણ ઉપર સારામાં સારૂ વળતર મળી રહે તેની સતત અને સંપૂર્ણ દેખરેખ રાખે છે.

H.D.F.C. મ્યુચ્યલ ફંડ સૌથી વધુ વળતર આપનાર સમૃધ્ધિ - સલામત ફંડ છે

એચ.ડી.એફ.સી. મ્યુચ્યલ ફંડના અગાઉ બહાર પાડેલ સ્કીમનાં વળતરમાં અનેકગણો વધારો થયેલ છે. જેમાં ૫ વર્ષમાં ત્રણ ગણાથી માંડીને ૨૬ વર્ષમાં ૧૦૧ ગણાનું વળતર આપેલ છે. અત્યારે ભારતમાં ૪૫ જેટલા મ્યુચ્યલ ફંડ છે. તેમાં H.D.F.C. નો ક્રમ બીજા નંબર પર છે.

જેમાં શેરોમાં નવો ઇશ્યુ આવે તેને IPO કહે છે. તેવી જ રીતે મ્યુચ્યલ ફંડમાં નવું ફંડ જેને New Fund offer એટલે કે N.F.O.ના ટુંકા નામથી ઓળખવામાં આવે છે. અત્યારે H.D.F.C. મ્યુચ્યલ ફંડ એક નવું નજરાણુ H.D.F.C. Multi cap fundના N.F.O. લઇને આવી છે. જેમાં ૨૫% મોટી કંપનીઓમાં, ૨૫% મીડીયમ કંપની અને ૨૫% નાની કંપનીઓમાં તથા બાકી રહેલું ૨૫% રોકાણ ફંડ મેનેજર સારામાં સારૃં વળતર આપતી કંપનીઓમાં કરીને વધુમાં વધુ રોકાણકારોને લાભ મળે તેવી ગોઠવણ કરશે.

આ ફંડમાં ઓછામાં ઓછું છે. ૫૦૦૦થી ગમે તેટલી રકમનું રોકાણ થઇ શકે છે. લાંબાગાળા માટે રોકાણ રાખે તો ઉપર દર્શાવ્યા મુજબ અનેકગણાનો વધારો થઇ શકે છે.

સામાન્ય રોકાણકારો પણ એસઆઇપી એટલે કે સીસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા દર મહિને ફકત છે. ૧૦૦૦થી માંડીને ગમે તેટલી રકમનું માસીક રોકાણ કરી શકે છે. આવી જ સ્કીમ AXIS મ્યુચ્યલ ફંડ પણ અત્યારે ચાલુ જ છે. તેમાં પણ રોકાણ અમારા દ્વારા કરી શકાય છે.

ટુંકમાં એચ.ડી.એફ.સી. મ્યુચ્યલ ફંડની તમામ સ્કીમ (ફંડ)નું આકર્ષક વળતર બીચારી 'એચ.ડી.એફ.સી. મલ્ટીકેપ ફંડ'માં રોકાણ કરવું સલાહ ભર્યું છે.

આ ફંડમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ ૭મી ડીસેમ્બર ૨૦૨૧ છે. જે કોઇ વ્યકિત રોકાણ કરવા ઇચ્છતી હોય તેમણે અમારો રૂબરૂ સંપર્ક સાધવા વિનંતી અમારે ત્યાંથી રોકાણ માટેના ફોર્મસ તથા સંપૂર્ણ માહિતી તમામ મ્યુચ્યલ ફંડો તથા ટર્મ લાઇફ ઇન્સ્યુરન્સ માટે સ્પષ્ટ અને રોકાણકારનાં હીતમાં સલાહ સૂચન આપીશું.(૨૧.૪૮)

રક્ષા નીતિન કામદાર

મ્યુચ્યલ ફંડ ડીસ્ટ્રીબ્યુટર

એ-૧, કહાનનગર

એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર, ૭/૯ પંચનાથ પ્લોટ, પંચનાથ હોસ્પિટલ સામે, રાજકોટ.

મો. ૯૮૨૫૪ ૯૩૯૩૮

(4:30 pm IST)