Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગ્રામ પંચાયત ચૂંટણી : ર દિ'માં રાજકોટ જીલ્લામાં સરપંચ માટે રરર તો સભ્યો માટે ૭૪૬ ફોર્મ ભરાયા

રાજકોટ, તા. ર :  રાજકોટ જીલ્લાની ફુલ પ૪૧ ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીમાં ફોર્મ ઉપાડ અને ભરવા માટે ભારે ઘસારો થયો છ, જેમાં તા. ર૯ થી તા. ૧ સુધીમાં સરપંચ માટે રરર તો સભ્યો માટે ૭૪૬ ફોર્મ ભરાયા છે.

તાલુકો

ગ્રામ પંચાયત

ભરાયેલ

ફોમ

 

સંખ્યા

સરપંચ

સભ્ય

રાજકોટ

૮૮

ર૯

કોટડાસાંગાણી

૪૦

લોધીકા

૩૬

૧૪

પડધરી

પ૮

ર૪

૯૧

ગોંડલ

૭૭

૩પ

૧૪૪

જેતપુર

૪૭

રપ

૮૩

ધોરાજી

ર૮

ર૧

પપ

ઉપલેટા

૪૮

૪૪

૧૪૧

જામકંડોરણા

૪પ

રર

જસદણ

૪૪

૩ર

૧૦૦

વિછીંયા

૩૦

૧પ

૬૬

કુલ

-

રરર

૭૪૬

(4:26 pm IST)