Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વોર્ડ નં. ૧૩ના વિશ્વનગર, ન્યુ માયાણી અને શોભના સોસાયટીમાં ડામર રીકાર્પેટનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ

 વોર્ડ નં.૧૩મા આવેલ વિશ્વ નગર, ન્યુ માયાણી, અને સોભના સોસાયટીમાં, ડામર રીકાર્પેટ નુ ખાતમુહુર્ત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ હસ્તે કરાયું.આ કામગીરી ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ગ્રાન્ટમાંથી કરવાંમાં આવશે વિસ્તાર વાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, રોશની સમિતિના ચેરમેન તથા વોર્ડ નં ૧૩ના જયાબેન ડાંગર, વોર્ડ નં ૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, સોલનબેન સેલાળા, હરીભાઈ ડાંગર, વોર્ડ નં. ૧૩ના પ્રમુખ કેતનભાઈ વાછાણી, મહામંત્રી ધીરૂભાઈ તલાવિયા,તથા ભરતભાઈ બોરીચા, શિક્ષણ સમિતિના સભ્ય ડો. વિજયભાઈ ટોડિયા, યોગેશભાઈ ભુવા, જીતુભાઈ શેલાળા, સુખદેવસિંહ વાળા, વજુભાઈ લુણસિયા, પ્રવીણભાઈ રાઠોડ, અજીતસિંહ ઝાલા, અમિતભાઈ જાવીયા, વિમલભાઈ ડાંગર, વિશાલભાઈ પરમાર, જયભાઈ બોરીચા, રાજુભાઈ ચોટલીયા, નીરવભાઈ રાયચુરા, મંગલાબેન સોઢા,લીલીબેન ભંડેરી, રમેશભાઈ વેકરીયા, વિવજીતસિંહ ગોહેલ,જગદીશભાઈ ખુંટ, હરેશભાઈ વોરા, બાબુભાઈ ડોબરિયા, કાનજીભાઈ ઠુમ્મર, દેવરિયા, પ્રેમજીભાઈ અકબરી, રઘુભાઈ કાપલીયા,વલ્લભભાઈ ભૂત, દિનેશભાઈ પોકાર,મુકેશભાઈ સાયાપરીયા, અમિતભાઈ ડોબરિયા, શૈલેષભાઈ ગીનોરીયા,વજુભાઈ સોલંકી, મહેશભાઈ ખૂટ, ખુશાલી જાવીયા , જશુબેન તંતી, સવિતાબેન ઠુમ્મર ,જયશ્રીબેન બરસીયા, અંજુબેન વાઘડીયા, ધારાબેન વાઘડીયા, ઉર્મિલાબેન કાથાડીયા, દક્ષાબેન, સવિતાબેન,મીનાબેન, લતાવાસીઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહયા હતા તે વખતની તસ્વીર.

(3:51 pm IST)