Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રાજકોટમાં ડુપ્લીકેટ નોટ છાપવાના મશીન સાથે સાગર ઝડપાયો

સાગર ખીલોસીયા સાથે અન્ય ૪ શખ્સો ઝડપાયા છે

રાજકોટના રૈયા રોડ પાસે શાંતિનિકેતન પાર્ક સોસાયટીમાં સદગુરૂ કોમ્પલેક્ષમાં બી વિîગમાં અત્યારે સાગર નામનો માણસ ડુપ્લીકેટ નોટ છાપવાના મશીન સાથે પકડાયો છે : એસ.ઓ.જી મહેસાણા પોલીસ સ્થળ પર પહોચી ગઇ છે

(5:03 pm IST)