Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

થોરાળાને અભયભાઇ સાથેનું સંભારણું

૧૯૯૦ ની સાલમાં ડો. આંબેડકર જયંતિ નિમિતે ન્યુ થોરાળા ખાતે હાથીની અંબાડી સાથેની નિકળેલ શોભાયાત્રા સમયની તસ્વીરમાં સામાજીક કાર્યકર અને ફોટોગ્રાફર પ્રવિણભાઇ ચાવડા સાથે અભયભાઇ ભારદ્વાજ તેમજ બાજુમાં કરણાભાઇ માલધારી, મધુભાઇ બાબરીયા, હરીભાઇ પટેલ વગેરે અગ્રણીઓ નજરે પડે છે. (તસ્વીર સૌજન્ય : પ્રવિણભાઇ ચાવડા)

(2:50 pm IST)