Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

યાદગાર સંભારણું

રાજકોટ : વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજમાં રાસ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ જાણીતા ધારાશાસ્ત્રી તેમજ રાજયસભાના સભ્ય સ્વ.અભયભાઈ ભારદ્વાજ તેમની સાથે ધારાશાસ્ત્રી શ્રી મહર્ષિભાઈ પંડ્યા, જયદેવભાઈ શુકલ, વી.વી.પી.ના ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ આચાર્ય ડો.જયેશભાઈ દેશકર નજરે પડે છે.

(2:44 pm IST)
  • રાજકોટની કોવિડ હોસ્પી.માં આગના બનાવમાં તમામ પ આરોપીના જામીન હવે મંજુર થયા છે access_time 5:59 pm IST

  • ખેડૂત આંદોલનથી હરિયાણાની ખટ્ટર સરકારને જોખમ !?:જીંદમાં 40 જેટલી ખાપ પંચાયતોની એકત્ર થઇ : મહાપંચાયતમાં સરકારને ઉથલાવવા લેવાયો નિર્ણંય :અપક્ષ ધારાસભ્ય સહીત જેજેપીના ધારાસભ્યોની મુલાકાત કરીને ખટ્ટર સરકારને સમર્થન પાછું ખેંચવા કહેવાશે : નહિ માને તો ગામમાં પ્રવેશબંધી ! access_time 12:58 pm IST

  • ' સુબહકા ભુલા હુવા શામકો વાપસ આયે તો ભૂલા નહીં કહલાતા ' : પશ્ચિમ બંગાળના તૃણમૂલ પાર્ટીના મિનિસ્ટર શુભેન્દુ અધિકારીના મનામણાં : મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું હતું : ભાજપમાં જોડાઈ જવાની શક્યતા હતી : પાર્ટીના વરિષ્ટ આગેવાન અભિષેક બેનરજી તથા ચૂંટણી ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે તમામ મુદ્દે સમાધાન કરાવી દેવાની ખાતરી આપી access_time 12:11 pm IST