Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

રૈયાધારમાંથી હદપાર પૂનમ વાજેલીયા પકડાઇ

રાજકોટઃ રૈયાધાર મફતીયાપરામાં રહેતી પૂનમ વિરમભાઇ વાજેલીયા (ઉ.૨૬) હદપાર હોવા છતાં તેના ઘર પાસે આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના હરેશભાઇ પરમાર અને અમીનભાઇ કરગથરાએ પકડી લીધી હતી.

 

(11:38 am IST)