Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

૮૦ ફુટ રોડ પર દારૂ પી વાહન હંકારતા દિલીપ પંડ્યાની ધરપકડ

રાજકોટઃ જીવરાજનગરી ગેઇટ નં. બી અંબિકા ટાઉનશીપમાં રહેતો દિલીપ જયંતિલાલ પંડ્યા (ઉ.૩૪) દારૂ પી જીજે૩કઇ-૭૪૧૯ નંબરનું બાઇક હંકારીને ૮૦ ફુટ રોડ પર યાદવ હોટેલ પાસેથી નીકળતાં ભકિતનગરના પીએસઆઇ એન. એ. શુકલએ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

(11:38 am IST)