Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

આર્ટિફિશિયલ આર્ટિકલ અને રંગોની બજાર ખીલી ઉઠી

રાજકોટ : શુભ દિવાળીને હવે ગણત્રીના જ દિવસોની વાર છે. ત્યારે બજારોમાં વિવિધ આર્ટીફીશ્યલ આર્ટીકલની ખરીદીને વેગ મળ્યો છે. ઘર અને ઓફીસને સુશોભન કરવા વિવિધ આર્ટીકલોની લોકો હોંશે હોંશે ખરીદી કરવા માંડયા છે. તો આંગણા સજાવવા રંગોળીના કલરની ખરીદી પણ નીકળી પડી છે. માટીના ડીઝાઇન કરેલ દીવડા તેમજ ભાત ભાતના કલર બજારમાં જોવા મળી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:15 pm IST)