Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પોલીસ કમિશનરનું ગારડી એવોર્ડથી સન્માન

કોરોનાકાળમાં શહેર પોલીસે કરેલી કામગીરી બદલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

રાજકોટઃ શહેર પોલીસે કોરોનાની મહામારી ફેલાતી અટકે તે માટે સરકારની માર્ગદર્શિકા મુજબની કામગીરી કરતાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'ગારડી એવોર્ડ' એનાયત કરાયો હતો. ટેકનોલોજી, માનવીય અભિગમ, લોક જાગૃતિ, ગરીબોને ભોજન-અનાજ, પોલીસ વેલફેર માટેની કાર્યવાહી સહિતને ધ્યાને રાખી સંસ્થા દ્વારા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલનું સન્માન કરી એવોર્ડ અપાયો હતો.

(3:39 pm IST)